$HCl$ ની અવલોકેલી દ્વિધ્રુવ ચાકમાત્રા $1.303 \ D$ છે. આ દર્શાવે છે કે $HCl$ માં $17 \%$ આયનીય અને $83 \%$ સહસંયોજક લક્ષણ છે. $HCl$ ની બંધલંબાઈ $1.26 \ \mathring{A}$ છે અને $H$ તથા $Cl$ પરના વીજભાર $+e$ અને $-e$ છે. તો સૈદ્ધાંતિક દ્વિધ્રુવ ચાકમાત્રા $D$ માં ગણો.

  • A
    $1.303$
  • B
    $7.66$
  • C
    $3.303$
  • D
    $5.602$

Explore More

Similar Questions

$BF_3$,$NF_3$ અને $NH_3$ ના ડાયપોલ મોમેન્ટનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કોણ દ્વિધ્રુવ ચાકમાત્રા (dipole moment) દર્શાવે છે?

નીચે આપેલા અણુઓને List-$I$ માંથી List-$II$ માં તેમના સંબંધિત ડાયપોલ મોમેન્ટ સાથે જોડો:
| List-$I$ (અણુઓ) | List-$II$ (ડાયપોલ મોમેન્ટ $\mu$,$D$) |
| :--- | :--- |
| $A. \ H_2O$ | $I. \ 0$ |
| $B. \ BF_3$ | $II. \ 0.23$ |
| $C. \ NH_3$ | $III. \ 1.47$ |
| $D. \ NF_3$ | $IV. \ 1.85$ |

નીચેનામાંથી કઈ જોડીમાં,બંને અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે?

નીચેનામાંથી સૌથી વધુ ધ્રુવીય અણુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo