$Al$ ની પ્રથમ આયનીકરણ એન્થાપી $Mg$ કરતા ઓછી છે કારણ કે .......................

  • A
    $Al$ નું પરમાણ્વીય કદ $Mg$ કરતા મોટું છે.
  • B
    $Al$ નું પરમાણ્વીય કદ $Mg$ કરતા નાનું છે.
  • C
    $Al$ પાસે $3p$ કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે.
  • D
    $Mg$ પાસે સંપૂર્ણ ભરાયેલી $3s$ કક્ષક છે.

Explore More

Similar Questions

નીચેની ઇલેક્ટ્રોનિક રચનાઓ ધરાવતા તત્વોમાંથી,કોની આયનીકરણ ઉર્જા સૌથી વધુ હોઈ શકે છે?

પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
$(i) \ Li < B < Be < C$ $(ii) \ O < N < F$ $(iii) \ Be < N < Ne$

નીચેના તત્વોમાંથી કોની બીજી આયનીકરણ એન્થાલ્પી (second ionisation potential) સૌથી વધુ છે?

નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક રચના ધરાવતા તત્વનું આયનીકરણ પોટેન્શિયલ (ionization potential) લઘુત્તમ છે?

વિધાન $(A)$: $16$મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સમાન આવર્તમાં $15$મા સમૂહના તત્વો કરતા વધારે હોય છે.
કારણ $(R)$: $15$મા સમૂહના તત્વો અર્ધ-પૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo