$p$-isopropyltoluene ($p$-cymene) ની સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણ સાથેની પ્રક્રિયાથી બનતી મુખ્ય નીપજ ઓળખો.

  • A
    $1$-isopropyl-$4$-methyl-$2$-nitrobenzene
  • B
    $2$-isopropyl-$1$-methyl-$4$-nitrobenzene
  • C
    $1$-isopropyl-$4$-methyl-$3$-nitrobenzene
  • D
    $1$-nitro-$4$-isopropyl-benzene

Explore More

Similar Questions

જો કે ક્લોરોબેન્ઝિન ઉલમાન પ્રક્રિયા આપતું નથી,છતાં ક્લોરોબેન્ઝિનના $o-$ અને $p-$ સ્થાનમાં કયા સમૂહની હાજરી તેને ઉલમાન પ્રક્રિયા આપવાનું શક્ય બનાવે છે?

Difficult
View Solution

$4-$નાઈટ્રોટોલ્યુઈનનું $2-$બ્રોમોબેન્ઝોઈક એસિડમાં રૂપાંતર કેવી રીતે કરશો?

નીચેની પ્રક્રિયાની નીપજ શું હશે?
$1$-ક્લોરો-$2,4$-ડાયનાઈટ્રોબેન્ઝિન + $CH_3ONa \xrightarrow{\Delta} \text{નીપજ}$

નીચેના સંયોજનની $Br_2/ FeBr_3$ વડે મોનોબ્રોમિનેશનથી મળતી મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન $ArS_N2$ પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo