$CH_3COOH + C_2H_5^{18}OH \xrightarrow{Conc. H_2SO_4} (X)$
$CH_3COOH + (CH_3)_3C^{18}OH \xrightarrow{Conc. H_2SO_4} (Y)$
ઉપરની પ્રક્રિયામાં $(X)$ અને $(Y)$ અનુક્રમે શું છે?

  • A
    $CH_3CO^{18}OC_2H_5$ અને $CH_3COOC(CH_3)_3$
  • B
    $CH_3CO^{18}OC_2H_5$ અને $CH_3CO^{18}OC(CH_3)_3$
  • C
    $CH_3COOC_2H_5$ અને $CH_3COOC(CH_3)_3$
  • D
    $CH_3COOC_2H_5$ અને $CH_3CO^{18}OC(CH_3)_3$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા માટે, નીપજ $Q$ છે.
સંયોજન $Q$ શું છે?

પ્રક્રિયા $CH_3-COOH$ $\xrightarrow{LiAlH_4} A$ $\xrightarrow{PCl_5} B$ $\xrightarrow{Alc. KOH} C$ માં,નીપજ $C$ શું છે?

નીચેનામાંથી કયું સંયોજન એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવે છે?

એસિટાઇલ ક્લોરાઇડમાંથી એસિટીક એનહાઇડ્રાઇડ મેળવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયું $NaBH_4$ સાથે આલ્કોહોલ આપતું નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo