આર્હેનિયસ સમીકરણમાં,આપેલ તાપમાને સક્રિયકરણ ઊર્જા કે તેનાથી વધારે ઊર્જા ધરાવતા અણુઓનો અંશ ..... વડે દર્શાવાય છે.

  • A
    $E_a$
  • B
    $E_a/RT$
  • C
    $e^{-E_a/RT}$
  • D
    $e^{E_a/RT}$

Explore More

Similar Questions

ઓછી સક્રિયકરણ ઉર્જા ધરાવતી પ્રક્રિયા હંમેશા............... હોઇ શકે.

તાપમાનની વેગ અચળાંક પર શું અસર થશે?

એક ચોક્કસ પ્રક્રિયા માટે પ્રથમ ક્રમનો વેગ અચળાંક $727 \ ^oC$ તાપમાને $1.667 \times 10^{-6} \ s^{-1}$ થી વધીને $1571 \ ^oC$ તાપમાને $1.667 \times 10^{-4} \ s^{-1}$ થાય છે. આપેલ તાપમાનના ગાળામાં સક્રિયકરણ ઉર્જા અચળ રહે છે તેમ ધારીને $1150 \ ^oC$ તાપમાને વેગ અચળાંક શોધો. [આપેલ છે : $\log \ 19.9 = 1.299$ ]

તાપમાનમાં દર $10^\circ C$ ના વધારા સાથે પ્રક્રિયાનો દર બમણો થાય છે. તાપમાન $10^\circ C$ થી $100^\circ C$ સુધી વધારવાથી પ્રક્રિયાના દરમાં થતો વધારો કેટલો હશે?

$A + B \rightarrow C + D$ પ્રક્રિયા માટે $\Delta H = -20 \ kJ \ mol^{-1}$ છે. પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $85 \ kJ \ mol^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ......... $kJ \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo