ઇન્ડેન .............. છે.

  • A
    કોમર્સિયલ પ્રોપેન
  • B
    કોમર્સિયલ આઇસોબ્યુટેન અને પ્રોપેનનું મિશ્રણ
  • C
    મિથેન અને પ્રોપેનનું મિશ્રણ
  • D
    બ્યુટેન અને ઇથેનનું મિશ્રણ

Explore More

Similar Questions

નીચેનાને તેમના ઉત્કલનબિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$(A)$ $2-$મિથાઈલબ્યુટેન
$(B)$ $2,2-$ડાયમિથાઈલપ્રોપેન
$(C)$ પેન્ટેન
$(D)$ હેક્ઝેન

શુદ્ધ મિથેન ................ દ્વારા ઉત્પન્ન કરી શકાય છે.

Difficult
View Solution

આપેલ આકૃતિ એક રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે: $R' - X \xrightarrow{Na / \text{ether}} ?$. આ વુર્ટ્ઝ (Wurtz) પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં બનતી નીપજ ઓળખો.

નીચેના આલ્કેન માટે ઉત્કલનબિંદુનો ઉતરતો ક્રમ ઓળખો:
$(i)$ $n$-પેન્ટેન
$(ii)$ આઈસોપેન્ટેન
$(iii)$ નિયોપેન્ટેન

$CH_4$ ના સંપૂર્ણ દહનથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo