પ્રક્રિયા $CH_2 = CH_2 + Br_2 \xrightarrow{NaI_{(aq)}}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    મળતી નીપજો $CH_2Br-CH_2Br$ અને $CH_2Br-CH_2I$ છે.
  • B
    પ્રક્રિયા ધ્રુવીય ક્રિયાવિધિ દ્વારા થાય છે.
  • C
    પ્રક્રિયા દ્રાવણમાં ઝડપથી થાય છે તથા અકાર્બનિક હેલાઇડ દ્વારા ઉદ્દીપિત થાય છે.
  • D
    ફક્ત $CH_2I-CH_2I$ બને છે.

Explore More

Similar Questions

${\text{Glycerol}}$ $\xrightarrow{KHSO_4} (A)$ $\xrightarrow{LiAlH_4} (B)$; $(A)$ અને $(B)$ અનુક્રમે શું છે?

$CH_2=CH-CH_2-CH_2-C(OH)(CH_2OH)-CH_2-CH_3$ $\xrightarrow[TsOH]{(CH_3)_2CO}$ $(A)$ $\xrightarrow[{(CH_3)_2S}]{O_3}$ $(B) + HCHO$. નીપજ $(B)$ શું છે?

Difficult
View Solution

એક આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી નીપજ તરીકે મિથેનાલ મળે છે. તેનું બંધારણ શું હશે?

$500 \, ^oC$ તાપમાને પ્રોપીનને ક્લોરિન સાથે ગરમ કરતા શું બને છે?

પ્રક્રિયા શ્રેણી $CH_3CH = CHCH_3$ $\xrightarrow{O_3} A$ $\xrightarrow{H_2O/Zn} B$ માં,આલ્કીન પદાર્થ $B$ બનાવે છે. પદાર્થ $B$ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo