બ્રાઇનમાંથી ક્લોરિન મેળવવાની પ્રક્રિયામાં $E_{cell}$ નું લઘુત્તમ મૂલ્ય ....... $V$ હોવું જોઈએ.

  • A
    $-2.18$
  • B
    $2.18$
  • C
    $1.28$
  • D
    $1$

Explore More

Similar Questions

મર્ક્યુરી સેલ $(Zn-Hg)$ પર નોંધ લખો.

Difficult
View Solution

શું તમે કોપર સલ્ફેટના દ્રાવણને ઝિંકના પાત્રમાં સંગ્રહિત કરી શકો છો?

કોષ પ્રક્રિયા $Zn + Cu^{2+} \to Zn^{2+} + Cu$ માટે,કોષનું નિરૂપણ શું છે?

$E^o_{Ni^{2+}|Ni} = -0.23 \ V$ અને $E^o_{Ag^{+}|Ag} = 0.80 \ V$ દ્વારા મેળવેલ ગેલ્વેનિક કોષની કોષ પ્રક્રિયા અને સાંકેતિક નિરૂપણ આપો.

ઇલેક્ટ્રોડ અને હાફ-સેલ (અર્ધ-કોષ) એટલે શું? યોગ્ય ઉદાહરણ સાથે તેમની સાંકેતિક રજૂઆત સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo