$0\,^{\circ}C$ તાપમાન ધરાવતા $50\, g$ બરફને $30\,^{\circ}C$ તાપમાન ધરાવતા $100\, g$ પાણી ભરેલા કેલરીમીટરમાં નાખવામાં આવે છે. જો કેલરીમીટરની ઉષ્મા ધારિતા શૂન્ય હોય,તો સંતુલન સ્થિતિમાં મિશ્રણમાં બાકી રહેલા બરફનું દળ ........ $g$ હશે.

  • A
    $12.5$
  • B
    $25$
  • C
    $20$
  • D
    $10$

Explore More

Similar Questions

એક પાત્રમાં $110 \, g$ પાણી છે. પાત્રની ઉષ્માધારિતા $10 \, g$ પાણીની ઉષ્માધારિતા જેટલી છે. પાત્રમાં રહેલા પાણીનું પ્રારંભિક તાપમાન $10^{\circ}C$ છે. જો $70^{\circ}C$ તાપમાન ધરાવતું $220 \, g$ ગરમ પાણી પાત્રમાં ઉમેરવામાં આવે,તો વિકિરણ દ્વારા થતો ઉષ્માનો વ્યય અવગણતા,અંતિમ તાપમાન ........ $^{\circ}C$ થશે.

$25^{\circ}C$ તાપમાન ધરાવતા $300 \, g$ પાણીને $0^{\circ}C$ તાપમાન ધરાવતા $100 \, g$ બરફમાં ઉમેરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^{\circ}C$ હશે.

$27\, ^oC$ તાપમાને રહેલા $2\, L$ પાણીને $1\, kW$ પાવર ધરાવતા કોઈલ હીટર વડે ગરમ કરવામાં આવે છે. જ્યારે કીટલીનું ઢાંકણું ખુલ્લું હોય ત્યારે વાતાવરણમાં ઉષ્માનો વ્યય $160\, J/s$ ના અચળ દરે થાય છે. ખુલ્લા ઢાંકણા સાથે પાણીને $77\, ^oC$ સુધી ગરમ થતા કેટલો સમય લાગશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.2\, kJ/(kg \cdot K)$)

વેક્યુમ ફ્લાસ્કમાં $70^oC$ તાપમાને રહેલા $200\,g$ પાણીમાં $0^oC$ તાપમાનનો બરફ ઉમેરવામાં આવે છે. જ્યારે $50\,g$ બરફ ઉમેરવામાં આવે છે અને તે બધું ઓગળી જાય છે,ત્યારે ફ્લાસ્ક અને તેની અંદરના પદાર્થોનું તાપમાન $40^oC$ થાય છે. જ્યારે વધુ $80\,g$ બરફ ઉમેરવામાં આવે છે અને તે બધું ઓગળી જાય છે,ત્યારે સમગ્ર મિશ્રણનું તાપમાન $10^oC$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્માની ગણતરી કરો. [$S_w = 1\,cal/g^oC$ લો.]

Difficult
View Solution

$100 \, ^\circ \text{C}$ તાપમાને રહેલ $1 \, \text{g}$ વરાળ વડે $0 \, ^\circ \text{C}$ તાપમાને રહેલ કેટલા ગ્રામ $(g)$ બરફ પીગળશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80 \, \text{cal/g}$ અને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા $L' = 540 \, \text{cal/g}$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo