એક આયોનિક ઘન સંયોજન $AB$ ની રચના $NaCl$ જેવી છે,જેમાં $A$ આયનો સમઘનના ખૂણા પર છે. જો કોઈ એક અક્ષ પરના બધા ફલક કેન્દ્રિત પરમાણુઓ દૂર કરવામાં આવે,તો પરિણામી ઘનની તત્વયોગમિતિ ..... થશે.

  • A
    $AB_2$
  • B
    $A_2B$
  • C
    $A_4B_3$
  • D
    $A_3B_4$

Explore More

Similar Questions

ફેસ-સેન્ટર્ડ ક્યુબિક લેટીસમાં,એક યુનિટ સેલ કેટલા યુનિટ સેલ દ્વારા સમાન રીતે વહેંચાયેલું હોય છે?

અંતઃકેન્દ્રિત સમઘનીય $(bcc)$ એકમ કોષમાં પરમાણુઓની સંખ્યાની ગણતરી સમજાવો.

Difficult
View Solution

$FCC$ ક્લોઝ પેકિંગમાં પ્રથમ અને દ્વિતીય નજીકના પડોશીઓની સંખ્યાનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

અંત:કેન્દ્રિત ઘન $(BCC)$ બંધારણ જેવા કે $CsCl$ માં,બે નજીકના પાડોશી ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે?

એક સ્ફટિકમાં ઋણાયન ત્રિજ્યા અને ધનાયન ત્રિજ્યાનો ગુણોત્તર $10 : 9.3$ છે. તો, સ્ફટિકમાં ધનાયનનો સવર્ગ આંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo