$0.01 \ g \ L^{-1}$ પ્રબળતા ધરાવતા $NaOH$ ના દ્રાવણની $pH$ કેટલી થશે?

  • A
    $3.6$
  • B
    $10.4$
  • C
    $11$
  • D
    $12$

Explore More

Similar Questions

$0.1 \ M \ NaOH$ નો $pH$ કેટલો થાય?

$0.2 \ M \ HCl$ ના $75 \ mL$ ને $1 \ M \ HCl$ ના $25 \ mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે. આ દ્રાવણમાં $300 \ mL$ નિસ્યંદિત પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

$20 \ mL$ $0.1 \ N \ HCl$ ને $20 \ mL$ $0.001 \ N \ KOH$ માં ઉમેરતા,મળતા દ્રાવણનો $pH$ કેટલો થશે?

$NaOH$ દ્રાવણની સાંદ્રતા $10^{-8} \ M$ છે. $[OH^{-}]$ સાંદ્રતા શોધો.

$298 \text{ K}$ તાપમાને $500 \text{ mL}$ દ્રાવણમાં $2.8 \text{ g}$ $KOH$ ઓગાળવામાં આવે છે. દ્રાવણનો $pH$ કેટલો હશે? ($KOH$ નું મોલર દળ $= 56 \text{ g/mol}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo