જ્યારે કોઈ વ્યક્તિ ભય કે ઉત્તેજનામાં ઝડપથી શ્વાસ લે છે,ત્યારે રૂધિરમાં $CO_2$ ની સાંદ્રતા ઘટે છે. તો રૂધિરની $pH$ પર શું અસર થશે?

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    બદલાશે નહીં
  • D
    $pH = 7$ થશે

Explore More

Similar Questions

$50 \ mL$ $0.02 \ M$ $NaHSO_4$ ને $50 \ mL$ $0.02 \ M$ $Na_2SO_4$ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ ગણો. $[pK_{a2} (H_2SO_4) = 2]$

Difficult
View Solution

$50 \ mL$ $0.1 \ M$ એસિટિક એસિડના દ્રાવણમાં $20 \ mL$ $0.1 \ M$ $NaOH$ ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ $....... \times 10^{-2}$ છે (નજીકનો પૂર્ણાંક).
આપેલ છે: $pKa$ $(CH_3COOH)$ $= 4.76$,$\log 2 = 0.30$,$\log 3 = 0.48$.

માનવ શરીરમાં રૂધિરની $pH$ એ $CO_2$ અને $H_2CO_3$ દ્વારા જળવાય છે. આ પ્રક્રિયાને શું કહે છે?

$10 \, mL$ $0.1 \, M$ $NH_4OH$ અને $10 \, mL$ $1 \, M$ $NH_4Cl$ ના મિશ્રણનું $pH$ $8$ હોય,તો $NH_4OH$ નું $pK_b$ મૂલ્ય કોની નજીક હશે?

નીચેનામાંથી કયું બફર દ્રાવણ તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo