$I_{2(s)}$ ની ઊર્ધ્વીકરણ એન્થાલ્પી $57.3 \, kJ \, mol^{-1}$ અને ગલન એન્થાલ્પી $15.5 \, kJ \, mol^{-1}$ છે. તો $I_2$ ની બાષ્પાયન એન્થાલ્પી ..................... $kJ \, mol^{-1}$ થશે. ($.8$ માં)

  • A
    $41$
  • B
    $-41$
  • C
    $72$
  • D
    $-72$

Explore More

Similar Questions

$100^{\circ}C$ તાપમાન અને $1 \ atm$ દબાણે $H_2O_{(l)} \rightarrow H_2O_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પ્રક્રિયા $A_{(g)} + B_{(s)} \rightleftharpoons 2C_{(g)} + D_{(g)}$ માટે,$400 \ K$ તાપમાને $\Delta U = 5.0 \ kcal$ અને $\Delta S = 50 \ cal \ K^{-1}$ આપેલ છે. આ પ્રક્રિયા માટે $\Delta G$ ની ગણતરી કરો. ($kcal$ માં)

$KOH$ દ્વારા નિર્બળ એસિડ $(HA)$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-12.2 \ kcal \ mol^{-1}$ છે. જો નિર્બળ એસિડ $10 \%$ આયનીકૃત હોય,તો $1 \ mole \ HA$ ની વિયોજન એન્થાલ્પી કેટલી થાય? આપેલ છે કે $KOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-13.7 \ kcal \ mol^{-1}$ છે.

Difficult
View Solution

$0.0^{\circ} C$ તાપમાને રહેલા $10 \ g$ બરફને $30^{\circ} C$ તાપમાનવાળા પાણીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા શોધો. (બરફની ગલન એન્થાલ્પી $= 333.5 \ J \ g^{-1}$, પાણીની વિશિષ્ટ ઉષ્મા $C_p = 4.18 \ J \ g^{-1} \ K^{-1}$) ($kJ$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo