નીચેના પૈકી કઈ પ્રક્રિયા સ્વયંભૂ નથી?

  • A
    બે જુદા જુદા વાયુઓનું મિશ્ર થવું
  • B
    પાણીની સોડિયમ સાથે પ્રક્રિયા
  • C
    સલ્ફ્યુરિક એસિડની ચૂના સાથે પ્રક્રિયા
  • D
    સામાન્ય દબાણે અને $60\,^oC$ તાપમાને પાણીનું ઉત્કલન

Explore More

Similar Questions

એન્ટ્રોપી અને સ્વયંભૂતા (spontaneity) સમજાવો.

$10\, ^oC$ તાપમાને,$1\, mol$ આદર્શ વાયુને $10\, L$ થી $200\, L$ સુધી પ્રતિવર્તી અને સમોષ્મી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર $cal/K$ માં ગણો.

જ્યારે આદર્શ વાયુ ધરાવતી સિસ્ટમ અવસ્થામાં ફેરફાર અનુભવે ત્યારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

$150\,^{\circ}C$ અને $25\,^{\circ}C$ વચ્ચે કાર્યરત એન્જિન ઊંચા તાપમાનના રિઝર્વોયર પાસેથી $500\,J$ ઉષ્મા મેળવે છે. જો કોઈ ઘર્ષણ નુકસાન ન હોય,તો એન્જિન દ્વારા કરવામાં આવેલ કાર્ય .....$J$ છે.

Difficult
View Solution

જો પાણીના ઉત્કલન બિંદુએ $900 \ J/g$ ઉષ્માની આપ-લે થતી હોય,તો એન્ટ્રોપીમાં થતો વધારો $J \ K^{-1} \ mol^{-1}$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo