ગ્લુકોઝ $\xrightarrow{Br_2/H_2O}$ પ્રક્રિયામાં મળતી નીપજ જણાવો.

  • A
    સેક્કેરીક એસિડ
  • B
    ગ્લુકોનિક એસિડ
  • C
    હેકઝેનોઇક એસિડ
  • D
    બ્રોમોહેક્ઝેન

Explore More

Similar Questions

ગ્લીસરોલનું $H_2O_2/FeSO_4$ સાથે મંદ ઓક્સિડેશન કરવાથી કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયું કાર્બોહાઇડ્રેટ છે?

નીચેનામાંથી શેમાં મ્યુટારોટેશન જોવા મળતું નથી?

$D-glucose$ માં અક્ષર $D-$ ........... સૂચવે છે.

કઈ શર્કરા ફેહલિંગના દ્રાવણ સાથે લાલ-કથ્થઈ અવક્ષેપ આપતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo