વિટામિન $B_{12}$ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • A
    તે કોબાલ્ટનું સંકીર્ણ છે.
  • B
    તે વનસ્પતિમાં પણ જોવા મળે છે.
  • C
    તે દૂધમાં પણ હોય છે.
  • D
    માનવશરીર માટે તે અલ્પ માત્રામાં જરૂરી છે.

Explore More

Similar Questions

વિટામિન $A$ અને વિટામિન $C$ આપણા માટે શા માટે આવશ્યક છે? તેમના મહત્વના સ્ત્રોતો જણાવો.

વિટામિન $K$ ની ઉણપથી શું થાય છે?

નીચેનામાંથી કયું વિટામિન એલિફેટિક શ્રેણીનું છે?

વિટામિન $C$ એ

નીચેનામાંથી કયું $B$-કોમ્પ્લેક્સ વિટામિન આપણા શરીરમાં સંગ્રહિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo