કયા તત્વોનો સમૂહ સ્થાયી,સહસંયોજક અને હાઇડ્રોજન બંધિત હાઇડ્રાઈડ બનાવે છે?

  • A
    નાઇટ્રોજન,ઓક્સિજન અને ફ્લોરિન
  • B
    લિથિયમ,સોડિયમ અને પોટેશિયમ
  • C
    સલ્ફર,સેલેનિયમ અને ટેલ્યુરિયમ
  • D
    ક્લોરિન,બ્રોમિન અને આયોડિન

Explore More

Similar Questions

હાઇડ્રોજન નીચેનામાંથી કોનું રિડક્શન કરી શકશે નહીં?

હાઇડ્રોજન અર્થતંત્રનો મૂળભૂત સિદ્ધાંત પ્રવાહી અથવા વાયુરૂપ હાઇડ્રોજનના સ્વરૂપમાં ઊર્જાનું પરિવહન અને સંગ્રહ છે. આ હેતુ માટે હાઇડ્રોજનનો કયો ગુણધર્મ ઉપયોગી થઈ શકે છે? જો જરૂરી હોય તો રાસાયણિક સમીકરણ સાથે તમારા જવાબનું સમર્થન કરો.

નીચેનામાંથી કઈ જોડ $H_2$ વાયુ ઉત્પન્ન કરશે નહીં?

જ્યારે ખાંડને સાંદ્ર $H_2SO_4$ ના સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારે તે ....... ને કારણે કાળી પડી જાય છે.

ડાયહાઈડ્રોજન $(H_2)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo