$10 \ M$ $HCl$ ના દ્રાવણનો $pH$ કેટલો થાય?

  • A
    $0$ કરતા ઓછો
  • B
    $2$
  • C
    $0$
  • D
    $1$

Explore More

Similar Questions

જો $1 \ mL$ $1 \ M \ HCl$ દ્રાવણને $99 \ mL$ $NaCl$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે,તો $NaCl$ ના દ્રાવણની $pH$ માં $X$ એકમનો ફેરફાર થાય છે. $X$ નું મૂલ્ય કેટલું છે?

જો આલ્કલી મેટલ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનો $pH$ $13.6$ હોય,તો હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા કેટલી હશે?

$1 \, M \, H_2SO_4$ નું $pH$ મૂલ્ય કેટલું છે?

$0.002 \ M$ $KOH$ દ્રાવણનો $pH$ ગણો.

સંપૂર્ણપણે આયનીકરણ પામતા $0.005 \ M \ H_2SO_4$ દ્રાવણનો $pH$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo