$He, Ne, Ar, Kr, Xe$ માટે પાણીમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ જણાવો.

  • A
    $He > Ne > Ar > Kr > Xe$
  • B
    $Ne > Ar > Kr > He > Xe$
  • C
    $Xe > Kr > Ar > Ne > He$
  • D
    $Ar > Ne > He > Kr > Xe$

Explore More

Similar Questions

જો $a$ અને $b$ વચ્ચેનો ભૌમિતિક મધ્યક $\frac{a^{n+1} + b^{n+1}}{a^n + b^n}$ હોય,તો $n$ ની કિંમત શોધો.

એક પ્રક્ષિપ્ત પદાર્થને $100 \, m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $37^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ,પ્રક્ષિપ્ત પદાર્થ $1:3$ ના દળ ગુણોત્તરમાં બે ભાગમાં વિભાજિત થાય છે,જેમાંથી નાનો ભાગ સ્થિર થઈ જાય છે. તો ભારે ભાગનું પ્રક્ષેપણ બિંદુથી અંતર ............... $m$ છે.

નીચેનામાંથી કયું બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક નથી?

ટામેટાનો ખાદ્ય ભાગ ...... છે.

કુદરતી રબર એ ક્યા પ્રકારનો પોલિમર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo