જો $a$ અને $b$ વચ્ચેનો ભૌમિતિક મધ્યક $\frac{a^{n+1} + b^{n+1}}{a^n + b^n}$ હોય,તો $n$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $-1/2$
  • C
    $1/2$
  • D
    $2$

Explore More

Similar Questions

દ્વિ-પરમાણ્વીય વાયુની એક પ્રક્રિયામાં જ્યારે $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે ત્યારે તે $\frac{Q}{4}$ જેટલું કાર્ય કરે છે,તો તેની મોલર ઉષ્માધારિતા કેટલી હશે?

નીચેનામાંથી સંગત જોડ પસંદ કરો.

ધારો કે $ABC$ એક ત્રિકોણ છે જેમાં $\angle ACB = \frac{\pi}{6}$ છે અને $a, b$ તથા $c$ એ અનુક્રમે $A, B$ અને $C$ ની સામેની બાજુઓની લંબાઈ દર્શાવે છે. $x$ ની કઈ કિંમત(ઓ) માટે $a = x^2+x+1, b = x^2-1$ અને $c = 2x+1$ થાય?

સદિશો $\overrightarrow{AB} = 3\hat{i} + 4\hat{k}$ અને $\overrightarrow{AC} = 5\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓ છે. $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

$ \int \frac{\sin 2x}{\sin^2 x + 2\cos^2 x} dx = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo