ક્ષારીય હાઇડ્રાઇડના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

  • A
    તેઓ પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે.
  • B
    તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
  • C
    તેઓ રિડક્શનકર્તા તરીકે વપરાય છે.
  • D
    તેઓ પ્રકૃતિએ સહસંયોજક છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક સૂક્ષ્મપોષકતત્વ નથી?

$0.1 \, M$ $CH_3COOH$ અને $0.1 \, M$ $KOH$ ના દ્રાવણના ટાઇટ્રેશન દરમિયાન,એસિડના $40\%$ તટસ્થીકરણ પછી દ્રાવણનો $pH$ કેટલો હશે? [$CH_3COOH$ માટે $K_a = 2 \times 10^{-5}$]

બે રેખાઓ $AB$ અને $AC$ ના દિકગુણોત્તરો $1, -1, -1$ અને $2, -1, 1$ છે. સમતલ $ABC$ ના અભિલંબના દિકગુણોત્તરો શોધો.

સમાન દ્રવ્ય,સમાન આડછેદ અને સમાન લંબાઈ ધરાવતા ચાર સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. ચાર સળિયાઓના સંગમ સ્થાનનું તાપમાન . . . . . . $^oC$ હશે.

જો $\overrightarrow{a}, \overrightarrow{b}, \overrightarrow{c}$ ત્રણ અસમતલીય સદિશો હોય,તો સદિશ સમીકરણ $\overrightarrow{r}=(1-p-q) \overrightarrow{a}+p \overrightarrow{b}+q \overrightarrow{c}$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo