નીચેનામાંથી ક્યો ક્ષાર જ્યોત કસોટી આપતો નથી?

  • A
    $LiCl$
  • B
    $KCl$
  • C
    $MgCl_2$
  • D
    $CaCl_2$

Explore More

Similar Questions

ખારા પાણીની એક નદી $2 ~m/s$ ના વેગથી વહી રહી છે. જો પાણીની ઘનતા $1.2 ~g/cc$ હોય,તો પાણીના દરેક ઘન મીટરની ગતિઊર્જા કેટલી હશે?

વનસ્પતિઓમાં જલવાહક રસનું ઉર્ધ્વગમન મુખ્યત્વે કોના દ્વારા થાય છે?

જો કોઈ વાયુ અચળ તાપમાને વિસ્તરણ પામે,તો તે સૂચવે છે કે

નીચેની પ્રક્રિયામાં નીપજ $(A)$ ઓળખો: $C_2H_5-O-C_2H_5 + CO \xrightarrow[500 \ atm]{BF_3 / 150^{\circ}C} A$

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુત્વના નિયમના આધારે સમજાવી શકાતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo