$23 \ g$ $Na$ ધાતુ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને નીચેનામાંથી શું આપશે?

  • A
    એક મોલ ઓક્સિજન
  • B
    એક મોલ $H_2$
  • C
    $1/2$ મોલ $H_2$
  • D
    ઉપરોક્ત એક પણ નહીં

Explore More

Similar Questions

$20 \, mL$,$0.1 \, M$ જલીય $H_3PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1 \, M$ $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.

$STP$ પર $560 \ mL$ ડાયહાઈડ્રોજન વાયુ મેળવવા માટે $Na$ ધાતુ સાથેની પ્રક્રિયામાં કેટલા ગ્રામ ઇથેનોલની જરૂર પડે? (ઇથેનોલનું આણ્વીય દળ = $46 \ g \ mol^{-1}$)

શ્વેત ફોસ્ફરસ ક્લોરિન સાથે પ્રક્રિયા કરે છે અને તે નીપજ પાણીની હાજરીમાં જળવિભાજન પામે છે. $62 \ g$ શ્વેત ફોસ્ફરસની ક્લોરિન સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા થવાથી બનતી નીપજના જળવિભાજન દ્વારા મળતા $HCl$ નું દળ ગણો.

$150 \ mL$ શુષ્ક અને શુદ્ધ $O_2$ ના વિદ્યુતીય વિઘટન પર,$10\%$ $O_2$ નું $O_3$ માં રૂપાંતર થાય છે. પ્રક્રિયા પછી વાયુમય મિશ્રણનું કદ અને ટર્પેન્ટાઇન ઓઇલમાંથી પસાર કર્યા પછી બાકી રહેલા વાયુનું કદ અનુક્રમે કેટલું હશે?

Difficult
View Solution

$0.5 \ L$ વાયુરૂપ હાઇડ્રોકાર્બનને જ્યારે $O_2$ ની વધુ માત્રામાં બાળવામાં આવે છે,ત્યારે સમાન પરિસ્થિતિઓમાં $3.5 \ L$ $CO_2$ અને $4 \ L$ પાણીની વરાળ મળે છે. હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo