પ્રક્રિયા $4Fe + 3O_2 \to 4Fe^{3+} + 6O^{2-}$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે રેડોક્ષ પ્રક્રિયા છે.
  • B
    ધાત્વિક આયર્ન રિડક્શનકર્તા છે.
  • C
    $Fe^{3+}$ ઓક્સિડેશનકર્તા છે.
  • D
    ધાત્વિક આયર્નનું $Fe^{3+}$ માં રિડક્શન થાય છે.

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને અસાઇન કરો.
$Mn(OH)_2 + H_2SO_4 \longrightarrow MnSO_4 + 2H_2O$

$2 Cu_2O_{(s)} + Cu_2S_{(s)} \longrightarrow 6 Cu_{(s)} + SO_{2(g)}$
ઉપરની પ્રક્રિયામાં અનુક્રમે ઓક્સિડન્ટ (ઓક્સિડેશનકર્તા) અને રિડક્ટન્ટ (રિડક્શનકર્તા) કયા છે?

$KMnO_4$ નું દ્રાવણ રિડક્શન પામીને $pH$ ના આધારે રંગહીન દ્રાવણ,કથ્થઈ અવક્ષેપ અથવા લીલું દ્રાવણ આપે છે. આ રિડક્શનના વિવિધ તબક્કાઓ શું દર્શાવે છે અને તે કેવી રીતે કરવામાં આવે છે?

કેલ્શિયમ ઓક્સાલેટ $[CaC_2O_4]$ ધરાવતા $100 \, mL$ નમૂનાને એસિડિક દ્રાવણમાં ઓગાળવામાં આવે છે. સંપૂર્ણ ઓક્સિડેશન માટે $1 \, M \, KMnO_4$ ના $20 \, mL$ ની જરૂર પડે છે. નમૂનામાં હાજર $Ca^{2+}$ આયનોનું દળ (ગ્રામમાં) શોધો. [Ca નું પરમાણ્વીય દળ = $40$]

Difficult
View Solution

ઓક્ઝેલિક એસિડ જ્યારે એસિડની હાજરીમાં પોટેશિયમ પરમેંગેનેટ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે શું ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo