$C_{(graphite)} + O_{2(g)} \to CO_{2(g)}; \Delta H = - 94.05 \ k \ cal \ mol^{-1}$
$C_{(diamond)} + O_{2(g)} \to CO_{2(g)}; \Delta H = - 94.50 \ k \ cal \ mol^{-1}$
તેથી:

  • A
    $C_{(graphite)} \to C_{(diamond)}; \Delta H_{298 \ K} = - 450 \ cal \ mol^{-1}$
  • B
    $C_{(diamond)} \to C_{(graphite)}; \Delta H_{298 \ K} = + 450 \ cal \ mol^{-1}$
  • C
    ગ્રેફાઇટ એ વધુ સ્થાયી અપરરૂપ છે
  • D
    હીરો ગ્રેફાઇટ કરતા સખત છે

Explore More

Similar Questions

$3 \ atm$ ના અચળ દબાણે એક વાયુનું કદ $3 \ dm^{3}$ થી વધીને $5 \ dm^{3}$ થાય છે. આ પ્રસરણ દરમિયાન થયેલા કાર્યનો ઉપયોગ $290 \ K$ તાપમાને રહેલા $10 \ mol$ પાણીને ગરમ કરવા માટે કરવામાં આવે છે. તો પાણીનું અંતિમ તાપમાન $K$ માં કેટલું હશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા = $4.184 \ J \ g^{-1} \ K^{-1}$)

$1.0 \ bar$ અને $100 ^{\circ} C$ તાપમાને $1.0 \ mol$ પાણીના બાષ્પીભવન માટે મોલર એન્થાલ્પી ફેરફાર $41.0 \ kJ \ mol^{-1}$ છે. જો પાણીની વરાળને આદર્શ વાયુ માનવામાં આવે,તો $1.0 \ g$ પાણી માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $kJ$ માં કેટલો હશે?

$298 \, K$ તાપમાને $2 \, \text{mol}$ વાયુનું $5 \, dm^3$ થી $40 \, dm^3$ સુધી અચળ બાહ્ય દબાણ હેઠળ સમઉષ્મીય વિસ્તરણ કરવામાં આવે,તો થયેલ કાર્ય $(W)$ અને પ્રતિવર્તી કાર્ય $(W_{rev})$ અનુક્રમે કેટલા થશે?

Difficult
View Solution

$977 \ ^oC$ તાપમાને $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ પ્રક્રિયા માટે,જો $\Delta H = 176 \ kJ \ mol^{-1}$ હોય,તો $\Delta E$ નું મૂલ્ય ............. $kJ$ થશે.

પ્રક્રિયા $2 Cl ( g ) \rightarrow Cl _{2}( g )$ માટે,સાચો વિકલ્પ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo