પ્રક્રિયા $2 Cl ( g ) \rightarrow Cl _{2}( g )$ માટે,સાચો વિકલ્પ કયો છે?

  • A
    $\Delta_{ r } H < 0$ અને $\Delta_{ r } S < 0$
  • B
    $\Delta_{ r } H > 0$ અને $\Delta_{ r } S > 0$
  • C
    $\Delta_{ r } H > 0$ અને $\Delta_{ r } S < 0$
  • D
    $\Delta_{ r } H < 0$ અને $\Delta_{ r } S > 0$

Explore More

Similar Questions

$H_2O_{(l)} (1 \ bar, 373 \ K) \rightarrow H_2O_{(g)} (1 \ bar, 373 \ K)$ પ્રક્રિયા માટે,થર્મોડાયનેમિક પરિમાણોનો સાચો સેટ કયો છે?

$5 \ ^\circ C$ પર $1 \ mol$ પાણીનું $-5 \ ^\circ C$ પર બરફમાં રૂપાંતર થતી વખતે થતો એન્થાલ્પી ફેરફાર ..... $kJ \ mol^{-1}$ છે.
(આપેલ છે: $\Delta _{fus}H = 6 \ kJ \ mol^{-1}$ ($0 \ ^\circ C$ પર),
$C_p(H_2O, l) = 75.3 \ J \ mol^{-1} \ K^{-1}$,
$C_p(H_2O, s) = 36.8 \ J \ mol^{-1} \ K^{-1}$)

$100 \, K$ તાપમાને $5 \, mol$ આદર્શ વાયુનું તાપમાન $200 \, K$ થાય ત્યાં સુધી પ્રતિવર્તી સંકોચન કરવામાં આવે છે. જો $C_v = 28 \, J \, K^{-1} \, mol^{-1}$ હોય,તો આ પ્રક્રિયા માટે $\Delta U$ અને $\Delta pV$ ની ગણતરી કરો. $(R = 8.0 \, J \, K^{-1} \, mol^{-1})$

કયો આલેખ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે દર્શાવે છે?

$T$ તાપમાને એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુનું કદ $1 \ L$ થી $2 \ L$ સુધી $1 \ atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે. તો અંતિમ તાપમાન શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo