આપેલ $PV$ આલેખમાં,એક તંત્ર $P$ થી $Q$ અવસ્થા સુધી બે અલગ-અલગ માર્ગે જાય છે. માર્ગ $1$ પર,તંત્રને $1000 \ J$ ઉષ્મા આપવામાં આવે છે. માર્ગ $1$ પર તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્ય,માર્ગ $2$ પર કરવામાં આવેલ કાર્ય કરતા $100 \ J$ વધારે છે. તો માર્ગ $2$ પર કેટલી ઉષ્માનું સ્થાનાંતરણ થશે ($J$ માં)?

  • A
    $900$
  • B
    $1100$
  • C
    $1000$
  • D
    $800$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં,એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા ઊર્જા $......\,\pi \text{ J}$ છે.

$P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક સિસ્ટમને ચક્રીય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય $.........\,J$ છે.

આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયા $PQRSP$ માં થતું કાર્ય .......... $J$ છે.

Difficult
View Solution

એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુ $P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. વાયુને આપવામાં આવેલી કુલ ઉષ્મા કેટલી છે ($\text{ J}$ માં)?
[નોંધ: $P-V$ આલેખ એક લંબચોરસ છે જેના શિરોબિંદુઓ $(V, P)$ યામ $(2, 100)$, $(5, 100)$, $(5, 300)$, અને $(2, 300)$ પર છે, જ્યાં $V$ $\text{m}^3$ માં છે અને $P$ $\text{N/m}^2$ માં છે.]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાયુનું દબાણ અને કદ $P-V$ આલેખમાં બદલાય છે. વાયુનું તાપમાન ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo