$A$ અને $B$ એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.42$,$P(B)=0.48$ અને $P(A \cap B)=0.16$ થાય. $P(\text{not } A)$ શોધો.

  • A
    $0.58$
  • B
    $0.42$
  • C
    $0.52$
  • D
    $0.84$

Explore More

Similar Questions

નીચેના વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો:
$A \cup A^{\prime} = \ldots$

બે પાસા ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે મુજબ છે:
$A:$ પ્રથમ પાસા પર બેકી સંખ્યા મળે.
$B:$ પ્રથમ પાસા પર એકી સંખ્યા મળે.
$C:$ પાસા પરની સંખ્યાઓનો સરવાળો $\leq 5$ મળે.
ઘટના $\text{not } B$ ($B$ નહીં) નું વર્ણન કરો.

જો $P(A) = 0.25, P(B) = 0.50$ અને $P(A \cap B) = 0.14$ હોય,તો $P(A \cap \bar{B})$ ની કિંમત કેટલી થાય?

જો $A$ કોઈ ગણ હોય,તો:

જો $A$ અને $B$ બે આપેલા ગણ હોય,તો $A \cap (A \cap B)^c$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo