$1 \, L$ બંધ પાત્રમાં રાખેલ $3.00 \, mol$ $PCl_5$ ને $380 \, K$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવ્યું. સંતુલન સમયે મિશ્રણનું બંધારણ ગણો. આપેલ $K_c = 1.80$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સંતુલન પ્રક્રિયા: $PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$
પ્રારંભિક સાંદ્રતા: $[PCl_5] = 3.0 \, M$,$[PCl_3] = 0 \, M$,$[Cl_2] = 0 \, M$
ધારો કે સંતુલન સમયે $x \, mol/L$ $PCl_5$ વિયોજિત થાય છે.
સંતુલન સાંદ્રતા: $[PCl_5] = (3.0 - x) \, M$,$[PCl_3] = x \, M$,$[Cl_2] = x \, M$
સંતુલન અચળાંકનું સૂત્ર: $K_c = \frac{[PCl_3][Cl_2]}{[PCl_5]}$
કિંમતો મૂકતા: $1.8 = \frac{x^2}{3.0 - x}$
દ્વિઘાત સમીકરણ: $x^2 + 1.8x - 5.4 = 0$
દ્વિઘાત સૂત્ર $x = \frac{-b \pm \sqrt{b^2 - 4ac}}{2a}$ નો ઉપયોગ કરતા:
$x = \frac{-1.8 \pm \sqrt{24.84}}{2} \approx 1.59 \, M$
સંતુલન સમયે મિશ્રણ:
$[PCl_5] = 1.41 \, M$
$[PCl_3] = 1.59 \, M$
$[Cl_2] = 1.59 \, M$

Explore More

Similar Questions

$600 \ K$ તાપમાને,$2 \ mol$ $NO$ ને $1 \ mol$ $O_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે.
$2 \ NO_{(g)} + O_{2(g)} \rightleftarrows 2 \ NO_{2(g)}$
ઉપર મુજબની પ્રક્રિયા $1 \ atm$ ના કુલ દબાણે સંતુલન પ્રાપ્ત કરે છે. સિસ્ટમના વિશ્લેષણ પરથી જણાય છે કે સંતુલન સમયે $0.6 \ mol$ ઓક્સિજન હાજર છે. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $.........$ છે (નજીકનો પૂર્ણાંક).

નીચેની પ્રક્રિયાઓના સંતુલન અચળાંકો નીચે મુજબ છે:
$N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3 \,; \quad K_1$
$N_2 + O_2 \rightleftharpoons 2NO \,; \quad K_2$
$H_2 + \frac{1}{2} O_2 \rightleftharpoons H_2O \,; \quad K_3$
પ્રક્રિયા $2NH_3 + \frac{5}{2} O_2 \rightleftharpoons 2NO + 3H_2O$ માટે સંતુલન અચળાંક $(K)$ શું થશે?

નીચેની પ્રતિક્રિયાઓ માટે સંતુલન અચળાંક આપેલા છે:
$(1) \ CO_{2(g)} + H_{2(g)} \rightleftharpoons CO_{(g)} + H_2O_{(g)} \ ; \ K_1$
$(2) \ CO_{(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)} \ ; \ K_2$
$K_1$ અને $K_2$ વચ્ચેનો સંબંધ શું છે?

નાઈટ્રિક ઓક્સાઈડ $Br_{2}$ સાથે પ્રક્રિયા કરીને નીચે મુજબ નાઈટ્રોસિલ બ્રોમાઈડ આપે છે:
$2 NO_{(g)} + Br_{2(g)} \longleftrightarrow 2 NOBr_{(g)}$
જ્યારે $0.087 \ mol$ $NO$ અને $0.0437 \ mol$ $Br_{2}$ ને અચળ તાપમાને બંધ પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે સંતુલન સમયે $0.0518 \ mol$ $NOBr$ મળે છે. $NO$ અને $Br_{2}$ નો સંતુલન જથ્થો ગણો.

ચોક્કસ તાપમાને બંધ પાત્રમાં $N_2O_4(g) \rightleftharpoons 2NO_2(g)$ સંતુલન માટે,જો પ્રક્રિયા પાત્રનું કદ અડધું કરવામાં આવે,તો સંતુલન અચળાંક $K_p$ અને વિયોજન અંશ $(\alpha)$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo