આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનોમાંથી આલ્કોહોલ મેળવવાની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બનાવટ: આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનો ઉદ્દીપકની હાજરીમાં હાઈડ્રોજનના ઉમેરણથી અનુવર્તી આલ્કોહોલમાં રિડક્શન પામે છે. આ પ્રક્રિયા આલ્ડિહાઇડ અને કિટોનનું ઉદ્દીપકીય હાઈડ્રોજનીકરણ છે.
$(b)$ ઉદ્દીપકો: આ રિડક્શન માટે સામાન્ય રીતે સૂક્ષ્મ વિભાજિત ધાતુ જેવી કે પ્લેટિનમ $(Pt)$,પેલેડિયમ $(Pd)$ અથવા નિકલ $(Ni)$ વપરાય છે. આલ્ડિહાઇડ-કિટોનમાંથી આલ્કોહોલ બનાવવા માટે સોડિયમ બોરોહાઈડ્રાઈડ $(NaBH_4)$ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રાઈડ $(LiAlH_4)$ પણ વાપરી શકાય છે.
$(c)$ સામાન્ય પ્રક્રિયા: આલ્ડિહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને કિટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ નીપજે છે.
$(d)$ ઉદાહરણ:
$CH_3CHO + H_2 \xrightarrow{Pd/Pt} CH_3CH_2OH$
$C_6H_5CHO + H_2 \xrightarrow{Pd/Pt} C_6H_5CH_2OH$
$CH_3COCH_3 + H_2 \xrightarrow{NaBH_4} CH_3CH(OH)CH_3$
$C_6H_5COCH_3 + H_2 \xrightarrow{LiAlH_4} C_6H_5CH(OH)CH_3$

Explore More

Similar Questions

$Al_2O_3$ નો ઉપયોગ કરીને આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયામાં કયું પરિબળ અસરકારક છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપેન$-2-$ઓલ આપે છે?

નીચેનામાંથી કયા સંયોજનોનો ઉપયોગ ઇથેનોલના સંશ્લેષણ માટે કરી શકાય છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીના સંભવિત અંતિમ ઉત્પાદનો $R$ અને $S$ શું છે?

એસિડ-ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કીનમાંથી આલ્કોહોલનું નિર્માણ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo