મુક્તપતન પામતા પદાર્થે તેની ગતિની પ્રથમ,દ્વિતીય અને તૃતીય સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:2:3$
  • B
    $1:3:5$
  • C
    $1:4:9$
  • D
    $1:9:25$

Explore More

Similar Questions

એક દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો હવાનો અવરોધ અવગણવામાં ન આવે,તો નીચેનામાંથી કયો આલેખ દડાની ગતિ દરમિયાન ઝડપ-સમયનો આલેખ દર્શાવે છે?

મુક્ત પતન કરતા પદાર્થો માટે ગેલિલિયોના અવલોકનોની ચર્ચા કરો.

એક ટાવરની ટોચ પરથી અમુક ઝડપે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવેલ પદાર્થ $t_1$ સમયમાં જમીન પર પહોંચે છે. જો તેને તે જ બિંદુથી તે જ ઝડપે શિરોલંબ નીચેની તરફ ફેંકવામાં આવે,તો તે $t_2$ સમયમાં જમીન પર પહોંચે છે. જો તેને ટાવરની ટોચ પરથી મુક્ત કરવામાં આવે (dropped),તો જમીન પર પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે?

$0.2 \, kg$ દળના એક દડાને $2 \, m/s$ ના વેગથી ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેના ગતિપથના ટોચના બિંદુએ:
$(i)$ તેના વેગનું મૂલ્ય કેટલું હશે?
$(ii)$ તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે?
$(iii)$ તેના પર લાગતાં બળનું મૂલ્ય કેટલું હશે? ($g = 10 \, m/s^2$ લો.)

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo