$500 \ mL$ $0.375 \ M$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ $(CH_3COONa)$ નું દળ ગણો. સોડિયમ એસિટેટનું મોલર દળ $82.0245 \ g \ mol^{-1}$ છે. ($g$ માં)

  • A
    $15.38$
  • B
    $30.76$
  • C
    $7.69$
  • D
    $41.01$

Explore More

Similar Questions

$480 \, mL$ અને $1.5 \, M$ સાંદ્રતા ધરાવતા દ્રાવણને $500 \, mL$ અને $1.2 \, M$ સાંદ્રતા ધરાવતા દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી ........ $M$ થશે.

$0.8 \ M \ H_2SO_4$ દ્રાવણની મોલાલિટી (ઘનતા $1.06 \ g \ cm^{-3}$) . . . . . . $\times 10^{-3} \ m$ છે.

મોલાલ દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જેમાં એક મોલ દ્રાવ્ય શેમાં ઓગળેલ હોય?

$1 \, M$ દ્રાવણ શું ધરાવે છે?

સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં પ્રતિ કિલોગ્રામ પાણીમાં $92 \ g$ $Na^{+}$ આયનો છે. તે દ્રાવણમાં $Na^{+}$ આયનોની મોલાલિટી $mol \ kg^{-1}$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo