એક સંયોજન બે તત્ત્વો $X$ અને $Y$ નું બનેલું છે. તત્ત્વ $Y$ (ઋણાયન) ના પરમાણુઓ $hcp$ રચના બનાવે છે અને તત્ત્વ $X$ (ધનાયન) ના પરમાણુઓ બધા જ ચતુષ્કલકીય છિદ્રોને ભરી દે છે,તો સંયોજનનું સૂત્ર શોધો.

  • A
    $XY$
  • B
    $X_2Y$
  • C
    $XY_2$
  • D
    $X_2Y_3$

Explore More

Similar Questions

એક બાઈનરી ઘન પદાર્થ ઝિંક બ્લેન્ડ બંધારણ ધરાવે છે જેમાં $B$ આયનો લેટીસ બનાવે છે અને $A$ આયનો $25\%$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. ઘન પદાર્થનું અણુસૂત્ર શું છે?

Difficult
View Solution

સિમ્પલ ક્યુબિક મેટલ ક્રિસ્ટલ માટે પેકિંગ કાર્યક્ષમતાની ગણતરી કરો.

$FCC$ એકમ કોષમાં,ધારની લંબાઈનો કેટલો ભાગ પરમાણુઓ દ્વારા આવરી લેવામાં આવતો નથી?

Difficult
View Solution

નીચેનામાંથી કયા પ્રકારના સ્ફટિક બંધારણની પેકિંગ કાર્યક્ષમતા $52.36 \%$ છે?

આંતરાલીય સ્થાનો અથવા વોઇડ્સ (ખાલી જગ્યાઓ) પર નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo