તત્ત્વ $A$ ના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રનો $\frac{1}{3}$ ભાગ રોકે છે,જ્યારે તત્ત્વ $B$ ના પરમાણુઓ $hcp$ રચના બનાવે છે. $A$ અને $B$ દ્વારા બનતા સંયોજનનું સૂત્ર શોધો.

  • A
    $A_2B_3$
  • B
    $A_3B_2$
  • C
    $A_2B$
  • D
    $AB_3$

Explore More

Similar Questions

સાદો ઘન $(SC)$,અંતઃકેન્દ્રિત ઘન $(BCC)$ અને ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ એકમકોષ માટે જો ધારીની લંબાઈ $a$ હોય,તો તેમાં રહેલા પરમાણુઓની ત્રિજ્યાનો ગુણોત્તર શું થશે?

એક પરિમાણમાં ક્લોઝ પેકિંગ સમજાવો. બે પરિમાણમાં ક્લોઝ પેકિંગ સમજાવો.

Difficult
View Solution

ક્યુબિક ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર અને બોડી સેન્ટર્ડ પેક્ડ સ્ટ્રક્ચરમાં ખાલી જગ્યાની ટકાવારી અનુક્રમે કેટલી છે?

ક્લોઝ-પેક્ડ રચનામાં અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓ દ્વારા બને છે?

એક સ્ફટિકમાં,$A$ ના પરમાણુઓ $FCC$ લેટીસ બનાવે છે,$B$ ના પરમાણુઓ તમામ અષ્ટફલકીય છિદ્રો રોકે છે,અને $C$ ના પરમાણુઓ $25\%$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. સંયોજનનું શક્ય અણુસૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo