$K_4[Fe(CN)_6]$ માટે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા નક્કી કરો.

  • A
    પ્રાથમિક સંયોજકતા = $2$,દ્વિતીયક સંયોજકતા = $6$
  • B
    પ્રાથમિક સંયોજકતા = $4$,દ્વિતીયક સંયોજકતા = $6$
  • C
    પ્રાથમિક સંયોજકતા = $6$,દ્વિતીયક સંયોજકતા = $2$
  • D
    પ્રાથમિક સંયોજકતા = $2$,દ્વિતીયક સંયોજકતા = $4$

Explore More

Similar Questions

$K_4[Th(C_2O_4)_4(OH_2)_2]$ માં $Th$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?
$(C_2O_4^{2-} = \text{ઓક્ઝેલેટો})$

ફેરિક હેકઝા સાયનો ફેરેટ $(II)$ ના જલીય દ્રાવણમાં મુક્ત થતા આયનોની કુલ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$[Fe(C_2O_4)_3]^{3-}$ માં મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગ આંક કેટલો છે?

નીચેના પદને ઉદાહરણ સાથે સમજાવો: હેક્ઝાડેન્ટેટ લિગેન્ડ્સ (Hexadentate ligands).

સંકીર્ણ સંયોજન $[Co(en)_3]Cl_3$ માં $Co$ ની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo