સમજાવો: આલ્કોક્સિ બેન્ઝિનમાં આલ્કોક્સિ સમૂહ ઓર્થો-પેરા સ્થાન નિર્દેશક છે,પરંતુ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુખ્યત્વે પેરા-સ્થાને અને અલ્પ પ્રમાણમાં ઑર્થો-સ્થાને શા માટે થાય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આલ્કોક્સિ સમૂહ પોતાની ઇલેક્ટ્રોન આકર્ષક પ્રેરક અસર $(-I)$ વડે ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે છે.
$(ii)$ આલ્કોક્સિ સમૂહનો અવકાશીય અવરોધ (steric hindrance) ઑર્થો-સ્થાને ઇલેક્ટ્રોન અનુરાગીને પહોંચવામાં અવરોધ પેદા કરે છે. આ બે કારણોસર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વધુ પ્રમાણમાં પેરા-સ્થાને જોડાય છે.
$(iii)$ બ્રોમિનેશન,નાઇટ્રેશન અને ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓમાં મુખ્યત્વે $p-$નીપજ અને અલ્પ પ્રમાણમાં ઑર્થો-વિસ્થાપિત નીપજ મળે છે.

Explore More

Similar Questions

પ્રક્રિયાની નીપજ $?$ છે.

નીચેનામાંથી કયું સંયોજન $KMnO_4$ (alk.) સાથે ઉકાળતા અને ત્યારબાદ એસિડિફિકેશન કરતા બેન્ઝોઈક એસિડ આપશે નહીં?

નીચેનામાંથી કયું સંયોજન વિલિયમસન સંશ્લેષણ (Williamson's synthesis) પ્રક્રિયા આપતું નથી?

નીચેનામાંથી કયો પદાર્થ આલ્કલાઇન $KMnO_4$ સાથે ગરમ કરીને ઓક્સિડેશન કરવાથી બેન્ઝોઇક એસિડ આપશે નહીં?

$C_2H_5OH$ $\xrightarrow{Na} P$ $\xrightarrow{CH_3-Cl} Q$; $Q$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo