એક પદાર્થ માટે બળ $F$ વિરુદ્ધ સમય $t$ ના આલેખમાં $1 \ s$ ના સમયગાળામાં ઘેરાતા ક્ષેત્રફળનું મૂલ્ય $100 \ Ns$ છે. તો બળનું મૂલ્ય ગણો. ($N$ માં)

  • A
    $100$
  • B
    $50$
  • C
    $200$
  • D
    $10$

Explore More

Similar Questions

એક માણસ સંપૂર્ણપણે લીસા બરફ પર તળાવની વચ્ચે સ્થિર છે. તે ન્યૂટનના કયા નિયમનો ઉપયોગ કરીને કિનારા સુધી પહોંચી શકે છે?

નીચે આપેલી આકૃતિમાં,$0.1 \,kg$ દળ ધરાવતા કણનો સ્થાન-સમય આલેખ દર્શાવેલ છે. $t = 2 \,s$ સમયે આઘાત (impulse) .......... $kg \,m \,s^{-1}$ છે.

$M$ દળ ધરાવતો પદાર્થ $V$ વેગથી એક સખત દીવાલ સાથે લંબરૂપે અથડાય છે અને તેટલા જ વેગથી પાછો ફરે છે. પદાર્થ દ્વારા અનુભવાતો આઘાત (Impulse) કેટલો હશે?

$100$ દડાઓ,જે દરેકનું દળ $m$ છે અને $v$ ઝડપથી ગતિ કરે છે,તે એકસાથે દીવાલ સાથે લંબરૂપે અથડાય છે અને $t$ સમયમાં તેટલી જ ઝડપથી પાછા ફરે છે. દડાઓ દ્વારા દીવાલ પર લાગતું કુલ બળ કેટલું હશે?

રેખીય ગતિ માટે બળ-સમય $(F-t)$ આલેખ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવેલ ભાગો વર્તુળાકાર છે. $0$ અને $8 \,s$ ની વચ્ચે મેળવેલ રેખીય વેગમાન કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo