કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ કેપ્લરનો પ્રથમ નિયમ $(a)$ આવર્તકાળનો નિયમ
$(2)$ કેપ્લરનો દ્વિતીય નિયમ $(b)$ કક્ષાનો નિયમ
$(3)$ કેપ્લરનો તૃતીય નિયમ $(c)$ ક્ષેત્રફળનો નિયમ

  • A
    $(1-a), (2-c), (3-b)$
  • B
    $(1-b), (2-c), (3-a)$
  • C
    $(1-c), (2-b), (3-a)$
  • D
    $(1-c), (2-a), (3-b)$

Explore More

Similar Questions

એક ગ્રહ $e$ ઉત્કેન્દ્રિયતા ધરાવતા લંબગોળ માર્ગમાં એક વિશાળ તારાની આસપાસ ફરે છે,જે એક નાભિ પર સ્થિર માનવામાં આવે છે. અવકાશમાં જે બિંદુએ તે તારાની સૌથી નજીક છે તેને $P$ તરીકે અને જે બિંદુએ તે સૌથી દૂર છે તેને $A$ તરીકે દર્શાવવામાં આવે છે. જો $P$ અને $A$ પરની ઝડપ અનુક્રમે $v_P$ અને $v_A$ હોય,તો

એક ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24 \; h$ છે,જે પૃથ્વીની સપાટીથી $6 R_{E}$ ($R_{E}$ એ પૃથ્વીની ત્રિજ્યા છે) ઊંચાઈ પર છે. પૃથ્વીની સપાટીથી $2.5 R_{E}$ ઊંચાઈ ધરાવતા બીજા ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હશે?

મંગળ ગ્રહ માટે ક્ષેત્રીય વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો.

પૃથ્વીની સૂર્યની આસપાસની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા $1.5 \times 10^{11} \ m$ છે. બુધની સૂર્યની આસપાસની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા $6 \times 10^{10} \ m$ છે. તો બુધ સૂર્યની આસપાસ કેટલા સમયમાં એક પરિભ્રમણ પૂર્ણ કરશે?

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. આ વર્તુળની ત્રિજ્યા ચંદ્રની કક્ષાની ત્રિજ્યા કરતાં અડધી છે. તો આ ઉપગ્રહ એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલો સમય લેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo