પરમાણ્વીય વર્ણપટના ઉપયોગો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. પરમાણ્વીય વર્ણપટનો ઉપયોગ તત્ત્વોની લાક્ષણિક વર્ણપટ રેખાઓ મેળવવા માટે થાય છે.
$2$. મળેલા વર્ણપટને જાણીતી વર્ણપટ રેખાઓ સાથે સરખાવીને અજ્ઞાત તત્ત્વોને ઓળખી શકાય છે.
$3$. આમ,પરમાણ્વીય વર્ણપટ (રેખાવર્ણપટ) નો ઉપયોગ મુખ્યત્વે તત્ત્વોની ઓળખ માટે થાય છે.

Explore More

Similar Questions

હાઈડ્રોજન વર્ણપટમાં,જો ઈલેક્ટ્રોન $6^{th}$ કક્ષામાંથી $3^{rd}$ કક્ષામાં સંક્રમણ કરે,તો દ્રશ્યમાન વિસ્તારમાં વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે?

$He^{+}$ આયન અને $H$ પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન જેવા સ્પીસીઝની ધરા અવસ્થાની ઉર્જા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

હાઈડ્રોજન વર્ણપટ્ટમાં બાલ્મર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ સંખ્યા $15200 \, cm^{-1}$ છે. તો $Li^{2+}$ આયનની બાલ્મર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ સંખ્યા $cm^{-1}$ માં કેટલી થશે?

Difficult
View Solution

બોહરના સિદ્ધાંતના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo