શું સામાન્ય પદાર્થોની તરંગ પ્રકૃતિ પારખી શકાય છે? શા માટે?

  • A
    હા,કારણ કે તેમનું દળ વધારે છે.
  • B
    ના,કારણ કે તેમનું દળ વધારે હોવાથી તરંગલંબાઈ અત્યંત ટૂંકી હોય છે.
  • C
    હા,કારણ કે તેઓ ઊંચી ઝડપે ગતિ કરે છે.
  • D
    ના,કારણ કે તેમનું કોઈ દળ હોતું નથી.

Explore More

Similar Questions

ડી-બ્રોગ્લીનો સિદ્ધાંત લખો અને સમજાવો.

$1000 \, V$ ના સ્થિતિમાનના તફાવતમાં ગતિ કરતા પ્રોટોન સાથે સંકળાયેલ વેગ $4.37 \times 10^{5} \, ms^{-1}$ છે. જો $0.1 \, kg$ દળનો હોકીનો દડો આ વેગથી ગતિ કરતો હોય,તો આ વેગ સાથે સંકળાયેલ તરંગલંબાઈની ગણતરી કરો.

$1:3$ દળનો ગુણોત્તર અને $2:1$ ગતિઊર્જાનો ગુણોત્તર ધરાવતા બે કણોની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

પ્રકાશના વેગના $20 \%$ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
$(h = 6.626 \times 10^{-34} \ J \ s; m_{e} = 9.1 \times 10^{-31} \ kg)$

$200 \ g$ દળ ધરાવતા ગોલ્ફ બોલનો વેગ $5 \ m/hr$ હોય,તો તેની સાથે સંકળાયેલી તરંગલંબાઇ ......... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo