$200 \ g$ દળ ધરાવતા ગોલ્ફ બોલનો વેગ $5 \ m/hr$ હોય,તો તેની સાથે સંકળાયેલી તરંગલંબાઇ ......... થશે.

  • A
    $1.36 \times 10^{-10} \ m$
  • B
    $2.37 \times 10^{-32} \ m$
  • C
    $2.37 \times 10^{-30} \ m$
  • D
    $1 \times 10^{-33} \ m$

Explore More

Similar Questions

જો ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ તે એક સેકન્ડમાં કાપેલા અંતર જેટલી હોય,તો તે કેટલી ઝડપથી ગતિ કરે છે?

જો કણ $B$ નું દળ કણ $A$ ના દળ કરતા ચાર ગણું હોય અને કણ $A$ નો વેગ કણ $B$ ના વેગ કરતા આઠ ગણો હોય,તો કણ $A$ અને કણ $B$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર ....... થશે.

Difficult
View Solution

ડી-બ્રોગ્લી સમીકરણ શું છે?

$60 \, g$ દળ ધરાવતા અને $10 \, m/s$ ના વેગથી ગતિ કરતા ટેનિસ બોલની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo