કોણીય નોડ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? $s, p, d$ અને $f$ કક્ષકો માટે કોણીય નોડની સંખ્યા જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોણીય નોડની સંખ્યા એઝિમુથલ ક્વોન્ટમ આંક,$l$ દ્વારા નક્કી કરવામાં આવે છે.
$s$ કક્ષક માટે: $l = 0$,તેથી $0$ કોણીય નોડ.
$p$ કક્ષક માટે: $l = 1$,તેથી $1$ કોણીય નોડ.
$d$ કક્ષક માટે: $l = 2$,તેથી $2$ કોણીય નોડ.
$f$ કક્ષક માટે: $l = 3$,તેથી $3$ કોણીય નોડ.

Explore More

Similar Questions

$24$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ છે?

તેવી જોડી પસંદ કરો જેના આયનો સમાન ઇલેક્ટ્રોનિક ગોઠવણી ધરાવે છે.

$Cu^{2+} (Z = 29)$ ની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શું છે?

નીચેનામાંથી કઈ તત્વોની જોડી Aufbau ના સિદ્ધાંતનું પાલન કરતી નથી?

$4f$ પેટાકોશમાં કુલ કેટલી કક્ષકો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo