હાઇડ્રોજનના $2s$ કક્ષક અને અન્ય બહુ-ઇલેક્ટ્રોનીય પરમાણુઓના $2s$ કક્ષક વચ્ચે શું તફાવત છે?

  • A
    હાઇડ્રોજનની $2s$ કક્ષકની ઊર્જા વધારે હોય છે.
  • B
    હાઇડ્રોજનની $2s$ કક્ષકની ઊર્જા ઓછી હોય છે.
  • C
    હાઇડ્રોજનની $2s$ કક્ષકની ઊર્જા અન્ય પરમાણુઓની $2s$ કક્ષક જેટલી જ હોય છે.
  • D
    હાઇડ્રોજનની $2s$ કક્ષક કદમાં મોટી હોય છે.

Explore More

Similar Questions

પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન નીચે મુજબના ક્વોન્ટમ આંક ધરાવી શકે?
$(a)$ $n = 4, m_s = -\frac{1}{2}$
$(b)$ $n = 3, l = 0$

$s = +1/2$ અને $m_l = -1$ ક્વોન્ટમ આંક ધરાવતા ઇલેક્ટ્રોન માટે નીચેનામાંથી કઈ કક્ષક શક્ય નથી?

$d$ ઇલેક્ટ્રોન માટે, કક્ષકીય કોણીય વેગમાન કેટલું હોય છે?

$n=5, m=1$ ધરાવતી $p$-કક્ષકમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે$-$

પરમાણુની કક્ષકોમાં ઈલેક્ટ્રોન ભરવાનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo