આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોના વલણોને સમજવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આયનીકરણ એન્થાલ્પીના વલણોને સમજવા માટે ધ્યાનમાં લેવાતી બાબતો નીચે મુજબ છે:
$(i)$ ઈલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ (અસરકારક કેન્દ્રીય વીજભાર).
$(ii)$ ઈલેક્ટ્રોન-ઈલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ (શીલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર).

Explore More

Similar Questions

એક તત્વની પાંચ ક્રમિક આયનીકરણ એન્થાલ્પી $800, 2427, 3658, 25024$ અને $32824 \ kJ \ mol^{-1}$ છે. તત્વમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેના પૈકી કયા આઇસો-ઇલેક્ટ્રોનિક આયનોમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી (ionisation potential) છે?

$Mg$,$Al$,$S$,$P$ અને $Si$ તત્વોને ધ્યાનમાં લો. તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો વધતો ક્રમ કયો છે?

મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ ઉર્જા તત્વો $X$ અને $Y$ ની સરખામણીમાં ઓછી છે,પરંતુ $Z$ કરતા વધારે છે. તત્વો $X$,$Y$ અને $Z$ અનુક્રમે કયા છે?

આવર્ત કોષ્ટકમાં કોઈ આપેલ હરોળમાં આગળ વધતા,આયનીકરણ ઉર્જા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo