પરમાણુનું સંકરણ $sp$,$sp^2$ કે $sp^3$ છે તે કેવી રીતે નક્કી થાય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પરમાણુનું સંકરણ બંધકોણ અને આણ્વીય ભૂમિતિ (આકાર) દ્વારા નક્કી કરવામાં આવે છે.
$1.$ જો બંધકોણ $180^{\circ}$ હોય અને આકાર રેખીય હોય,તો સંકરણ $sp$ છે.
$2.$ જો બંધકોણ $120^{\circ}$ હોય અને આકાર સમતલીય ત્રિકોણ હોય,તો સંકરણ $sp^2$ છે.
$3.$ જો બંધકોણ $109.5^{\circ}$ હોય અને આકાર સમચતુષ્ફલકીય હોય,તો સંકરણ $sp^3$ છે.

Explore More

Similar Questions

$ClO_4^-$,$ClO_3^-$ અને $ClO_2^-$ માં ક્લોરિન પરમાણુની સંકરણ અવસ્થા અનુક્રમે ..... છે.

Difficult
View Solution

વિભાગ-$I$ માં આપેલા સંયોજનોના આકારોને વિભાગ-$II$ માં આપેલા સંકરણના પ્રકારો સાથે યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ સમચતુષ્કલકીય$(A)$ $sp^2$
$(2)$ ત્રિકોણીય સમતલીય$(B)$ $sp$
$(3)$ રેખીય$(C)$ $sp^3$

યોગ્ય ઉદાહરણ દ્વારા $sp^{3}d$ સંકરણ સમજાવો.

Difficult
View Solution

નીચેના રૂપાંતરણો પૈકી,કયામાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ બદલાતું નથી?

$sp^3d^2$ સંકરણ ધરાવતો અણુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo