પ્રવાહીની સૌથી નીચી ઊર્જા અવસ્થામાં કયો આકાર હોય છે?

  • A
    નળાકાર
  • B
    ગોળાકાર
  • C
    ઘનાકાર
  • D
    અનિયમિત

Explore More

Similar Questions

વાયુઓ $X$ અને $Y$ ના પ્રસરણના દરનો ગુણોત્તર $1:5$ છે અને $Y$ અને $Z$ નો ગુણોત્તર $1:6$ છે. તો $Z$ અને $X$ ના પ્રસરણના દરનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે તાપમાન અને દબાણના ઢાળ અચળ રાખવામાં આવે ત્યારે $CO$ અને $N_2$ ના પ્રસરણ (effusion) નો ગુણોત્તર ગણો.

આપેલ તાપમાને મિથેન $(CH_4)$ ના પ્રસરણનો દર વાયુ $X$ કરતા બમણો છે. વાયુ $X$ નું આણ્વીય દળ કેટલું છે?

જો કોઇ વાયુ હાઇડ્રોજન કરતા $1/5$ ગણું ઝડપી પ્રસરતું હોય,તો તેનો અણુભાર.... થશે.

નીચેનામાંથી કયા વાયુમિશ્રણ માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo