જોડકાં જોડો:
કોલમ $I$ કોલમ $II$
$(a)$ સમોષ્મી પ્રક્રમ $(1)$ ઉષ્મા
$(b)$ નિરાળી પ્રણાલી $(2)$ અચળ કદ
$(c)$ સમતાપી ફેરફાર $(3)$ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ
$(d)$ માર્ગવિધેય $(4)$ દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય નથી
$(e)$ સ્થિતિવિધેય $(5)$ ઉષ્માની ફેરબદલી નથી
$(f)$ $\Delta U = q$ $(6)$ અચળ તાપમાન
$(g)$ ઉર્જા સંરક્ષણનો નિયમ $(7)$ આંતરિક ઊર્જા
$(h)$ પ્રતિવર્તી પ્રક્રમ $(8)$ $p_{ext} = 0$
$(i)$ મુક્ત પ્રસરણ $(9)$ અચળ દબાણ
$(j)$ $\Delta H = q$ $(10)$ અનંત ધીમો પ્રક્રમ જે સંતુલન અવસ્થાઓમાં વહેંચાય છે
$(k)$ વિશિષ્ટ ગુણધર્મ $(11)$ એન્ટ્રોપી
$(l)$ માત્રાત્મક ગુણધર્મ $(12)$ દબાણ
$(13)$ વિશિષ્ટ ઉષ્મા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) સાચી જોડ આ મુજબ છે:
$(a-5)$ (સમોષ્મી પ્રક્રમ: ઉષ્માની ફેરબદલી નથી)
$(b-4)$ (નિરાળી પ્રણાલી: દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય નથી)
$(c-6)$ (સમતાપી ફેરફાર: અચળ તાપમાન)
$(d-1)$ (માર્ગવિધેય: ઉષ્મા)
$(e-7, 11)$ (સ્થિતિવિધેય: આંતરિક ઊર્જા,એન્ટ્રોપી)
$(f-2)$ ($\Delta U = q$ અચળ કદે)
$(g-3)$ (ઉર્જા સંરક્ષણનો નિયમ: ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ)
$(h-10)$ (પ્રતિવર્તી પ્રક્રમ: અનંત ધીમો પ્રક્રમ)
$(i-8)$ (મુક્ત પ્રસરણ: $p_{ext} = 0$)
$(j-9)$ ($\Delta H = q$ અચળ દબાણે)
$(k-12, 13)$ (વિશિષ્ટ ગુણધર્મ: દબાણ,વિશિષ્ટ ઉષ્મા)
$(l-7, 11)$ (માત્રાત્મક ગુણધર્મ: આંતરિક ઊર્જા,એન્ટ્રોપી)

Explore More

Similar Questions

$300$ $K$ તાપમાને $1$ $atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $1$ $mol$ આદર્શ વાયુનું $2$ $L$ થી $8$ $L$ સુધી વિસ્તરણ થાય છે. $\Delta S_{total}$ ની ગણતરી $J$ $K^{-1}$ $mol^{-1}$ માં કરો.
(આપેલ છે: $R = 8.3$ $J$ $K^{-1}$ $mol^{-1}$,$1$ $L$ $atm = 100$ $J$,$\ln 2 = 0.693$) ($.5$ માં)

Difficult
View Solution

$C_{(s)} + O_{2(g)} \longrightarrow CO_{2(g)} + 393.5 \ kJ$ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા,$\Delta H, \Delta S$ અને $\Delta G$ ના ચિહ્નો અનુક્રમે શું હશે?

$25^{\circ} C$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો તફાવત ગણો:
$C_2H_{6(g)} + 3.5O_{2(g)} \rightarrow 2CO_{2(g)} + 3H_2O_{(l)}$
(આપેલ છે: $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$) ($kJ$ માં)

$17 ^\circ C$ તાપમાને અને અચળ કદે કાર્બન મોનોક્સાઈડની દહન એન્થાલ્પી $-283.3 \ kJ$ છે,તો અચળ દબાણે દહન-એન્થાલ્પી ($kJ$ માં) શોધો.

$10 \, atm$ દબાણ અને $300 \, K$ તાપમાને રહેલા વાયુનું $5 \, atm$ દબાણ અને $290 \, K$ તાપમાને સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. તો વાયુની મોલર ઉષ્માક્ષમતા $C_v$ ($cal \, mol^{-1} \, K^{-1}$ માં) કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo