સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ઝિંગામાં ઉત્સર્ગઅંગ હરિતપિંડ / માલ્પિધિયન નલિકાઓ છે.
$(2)$ રેનીનનો સ્ત્રાવ $JGA$ / ધમનીની દીવાલમાંથી થાય છે.

  • A
    $(1)$ હરિતપિંડ,$(2)$ $JGA$
  • B
    $(1)$ માલ્પિધિયન નલિકાઓ,$(2)$ $JGA$
  • C
    $(1)$ હરિતપિંડ,$(2)$ ધમનીની દીવાલ
  • D
    $(1)$ માલ્પિધિયન નલિકાઓ,$(2)$ ધમનીની દીવાલ

Explore More

Similar Questions

પ્રાણી અને તેના ઉત્સર્જન અંગોની જોડી માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

$Amoeba$ માં આકુંચનશીલ રસધાની (contractile vacuole) શેના માટે મહત્વપૂર્ણ છે?

અમીબામાં ઉત્સર્જન અંગ કયું છે?

કોક્ષલ ગ્રંથિઓ એ .........નું ઉત્સર્જન અંગ છે.

ઝીંગા જેવા ક્રસ્ટેશિયન્સમાં ઉત્સર્જન અંગ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo