$Amoeba$ માં આકુંચનશીલ રસધાની (contractile vacuole) શેના માટે મહત્વપૂર્ણ છે?

  • A
    શ્વસન
  • B
    ઉત્સર્જન
  • C
    પ્રજનન
  • D
    પાચન

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ઝિંગામાં ઉત્સર્ગઅંગ હરિતપિંડ / માલ્પિધિયન નલિકાઓ છે.
$(2)$ રેનીનનો સ્ત્રાવ $JGA$ / ધમનીની દીવાલમાંથી થાય છે.

હરિતપિંડ (Green glands) નીચેનામાંથી કોનું ઉત્સર્જન અંગ છે?

મીઠા પાણીની અસ્થિમત્સ્ય (bony fishes) પાણીનું સંતુલન કેવી રીતે જાળવે છે?

માલ્પિઘિયન નલિકાઓ કોના ઉત્સર્જન અંગો છે?

. . . . . . માં ઉત્સર્જનની એકમાત્ર પદ્ધતિ નલિકાકાર સ્ત્રાવ (Tubular secretion) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo