$0.45 \ g$ એસિડ (આણ્વીય દળ $= 90$) ને સંપૂર્ણ તટસ્થીકરણ માટે $20 \ mL$ $0.5 \ N$ $KOH$ ની જરૂર પડે છે. એસિડની બેઝિકતા કેટલી છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$+2$ સંયોજકતા ધરાવતી ધાતુનો તુલ્યભાર $12$ હોય,તો તેના ઑક્સાઇડનો અણુભાર કેટલો થાય?

એક ચોક્કસ દ્વિસંયોજક ધાતુનું તુલ્ય દળ $20$ છે. તેના નિર્જળ ક્લોરાઇડનું આણ્વીય દળ કેટલું હશે?

પરમાણુઓ પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી બનેલા હોય છે. જો ન્યુટ્રોનનું દળ અડધું અને ઇલેક્ટ્રોનનું દળ તેમના વાસ્તવિક દળ કરતાં બમણું કરવામાં આવે,તો $_6C^{12}$ નું પરમાણ્વીય દળ:

$1.5 \ g$ $CdCl_2$ માં $0.9 \ g$ $Cd$ રહેલું છે. $Cd$ નું પરમાણ્વીય દળ ગણો.

ધાતુ ક્લોરાઈડની બાષ્પઘનતા $77$ છે. જો ધાતુનો તુલ્યભાર $3$ હોય,તો તેનો પરમાણુભાર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo